ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : જયશંકર સુંદરી


જયશંકર સુંદરી  Jayshankar Sundari

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

જયશંકર ભૂધરદાસ ભોજક, ‘સુંદરી’ (૩૦-૧-૧૮૮૯, ૨૨-૧-૧૯૭૫): આત્મકથાકાર. જન્મ વતન મહેસાણા જિલ્લાના વિસનગરમાં. બે ધોરણ સુધીનો અભ્યાસ. ૧૮૯૮-૧૯૦૧ દરમિયાન કોલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં. વચ્ચે થોડો સમય બાદ કરીએ તો મુખ્યત્વે ૧૯૦૧-૧૯૩૨ દરમિયાન મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા. ૧૯૪૮થી ૧૯૬૨ સુધી અમદાવાદમાં રંગભૂમિની આબોહવા સર્જવા સક્રિય બન્યા. ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ. ૧૯૫૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં પદ્મભૂષણનો ઈલ્કાબ. વિસનગરમાં અવસાન.

તેમની આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં છેલ્લા સો વર્ષના ગુજરાતી રંગભૂમિ અને નાટ્યસ્થિતિને સમજવા માટે મહત્ત્વ ધરાવે છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.