ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : સુંદરજી બેટાઈ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
મુખ્ય પૃષ્ઠ | લાઇબ્રેરી | પ્રવૃત્તિઓ | ઓનલાઇન-વેચાણ | પ્રસંગો-કાર્યક્રમો | ફોટો ગૅલરી | સહાય | સંચાલન | ઈ – બુક્સ |
કેટેલોગ વિશે |
ડેટાબેઝ |
હસ્તપ્રત |
ફોટોગ્રાફ |
માર્ગદર્શન |
પ્રોત્સાહન |
શિક્ષણ |
અનુવાદ |
વ્યાખ્યાનમાળા/સમિતિ |
પ્રકાશન |
દ્રશ્ય-શ્રાવ્ય |
પુસ્તકો |
જોડણીકોશ |
ફોટોગ્રાફ |
ઈ-સંગ્રહ |
સીડી |
ભેટ |
અન્ય |
આગામી કાર્યક્રમ |
સાહિત્ય સેમિનાર |
કાવ્યપઠન |
બાળવિભાગ |
માન્યતા |
સમાચાર |
અન્ય |
સાહિત્ય સર્જકો |
કાર્યક્રમો |
ભૂતપૂર્વ પ્રમુખો |
વર્તમાન (પ્રકાશ ન શાહ)રીશે |
ભૂતપૂર્વવઝ |
વર્તમાન કીર્તિદા એસ શારત |
ભૂતપૂર્વ |
ટ્રસ્ટીશ્રીઓ |
કાર્યવાહક સમિતિ |
મધ્યસ્થ સમિતિષ |
કર્તા પરિચય:સુંદરજી ગોકળદાસ બેટાઈ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ (૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯): કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલ.એલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિન્દુસ્તાન’ ને ‘પ્રજામિત્ર’માં સબએડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી નિવૃત્તિપર્યંત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ઈન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.ગાંધીયુગના પ્રશિષ્ટ પરંપરાના ગણનાપાત્ર કવિ તરીકે સુખ્યાત છે. તેમની કાવ્યસૃષ્ટિમાં સંવાદ અને સમાધાનમાં ઊંડી આસ્થા, સ્વસ્થ ચિંતન અને ગંભીર જીવનદર્શન જોઈ શકાય છે. તેમણે ખંડકાવ્ય, દીર્ઘકાવ્ય, સોનેટ, ગીત, મુક્તક વગેરે પ્રકારોમાં સર્જન કર્યું છે. અનુષ્ટૂપ તેમનો પ્રિય છંદ છે જેને કવિ અવારનાર ને સહજ રીતે પ્રયોજે છે. સંસ્કૃત શબ્દો અને સમાસોનું પ્રાચુર્ય તેમની કાવ્યબાનીનું ધ્યાન ખેંચતું લક્ષણ છે. |