ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: બિપિન આશર
સવિશેષ પરિચય:
બિપિન આશર
આશર બિપિન વલ્લભદાસ
(૧૫-૬-૧૯૫૮) : પ્રોફેસર. ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ એમ.એ., પીએચ.ડી.
શ્રી ગુરુજી : વ્યક્તિત્વ અને કૃતિત્વ, ૨૦૦૫; નિબંધ : અને એવું બધું, ૨૦૦૧; વાર્તાસંગ્રહ : ડાયવર્ઝન, ૨૦૦૧; વિવેચન : મધુ રાય : વિદગ્ધ આધુનિક કથાસર્જક, ૧૯૯૭; ચંદ્રકાન્ત બક્ષીનું નવલકથાવિશ્વ, ૧૯૯૮; માઈલસ્ટોન, ૧૯૯૯; અતીત અને સામ્પ્રત, ૨૦૦૦; અતિક્રમણ, ૨૦૦૧; કાવ્યગત, ૨૦૦૩; અભ્યાસ અને આલોચના, ૨૦૦૩; ભારતીય કવિતાનું રમણીય શૃંગ : ‘શ્રીરાધા’, ૨૦૦૪; કાવ્યસાત્, ૨૦૦૪; અભ્યસ્ત, ૨૦૦૫; વાસ્તવવાદ અને...., ૨૦૦૬; સર્જક અને કૃતિ, ૨૦૦૬; ગુજરાતીમાં અંગવિષયક રૂઢિપ્રયોગો, ૨૦૦૭; કાવ્યસત્ ૨૦૦૮; કથાન્તર્ગત, ૨૦૦૮; સ્વાધ્યાય, ૨૦૦૮; સંશોધન : આધુનિકતા : એક સંકુલ સમ્પ્રત્ય, ૨૦૦૭; સંપાદન :૨૦૦૭ ગઝલ મંથન, ૨૦૦૬
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.