સાહિત્યસર્જક: ધીરુભાઈ પરીખ
સવિશેષ પરિચય:
ધીરુભાઈ પરીખ-પ્રસાદ બ્રહ્મભટ્ટ તુલનાત્મક સાહિત્ય (૧૯૮૪) : ધીરુ પરીખનો ગ્રંથ. અહીં નવા વિષયને લગતી સામગ્રી ગુજરાતીમાં ઉપલબ્ધ થાય અને વિષયને સહાય અને પ્રોત્સાહન મળે એનો ખ્યાલ મુખ્યત્વે રાખવામાં આવ્યો છે. તુલનાત્મક સાહિત્યની અર્થચર્ચા અને સ્વરૂપચર્ચાથી માંડી સાદ્દશ્ય, પરંપરા, અનુવાદ, પુરાણસંદર્ભ વગેરે પાસાંઓનો સદ્દષ્ટાંત સ્પર્શ કરવામાં આવ્યો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી