ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: દિગન્ત ઓઝા
સવિશેષ પરિચય:
દિગન્ત ઓઝા
ઓઝા દિગન્ત બાલચન્દ્ર
(૨૫-૧૦-૧૯૩૯) : નવલકથાકાર એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. ‘નવા પડકાર’, ‘ચિત્રરંજન’ તથા ‘આજ’ના તંત્રી. અત્યારે ‘જનસત્તા’ના કૉ-ઑર્ડિનેટર તંત્રી.
સાંપ્રત સમયના વાતાવરણને આલેખતી હૃદયસ્પર્શી ‘ગંદીગલી બદમાશ બસ્તી’ (૧૯૬૯) અને ‘રથચક્ર’ (૧૯૮૦) નવલકથાઓ એમણે લખી છે. ઉપરાંત એમણે ‘શાસક વર્ગ : ચહેરો એક મ્હોરાં અનેક’ તથા નાટકોના અનુવાદ પણ આપ્યા છે.
-નિરંજન વોરા
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.