સાહિત્યસર્જક: ગુણવંત શાહ
સવિશેષ પરિચય:
ગુણવંત શાહ-યાસીન દલાલ શાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેરુ’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬) : નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રના સંપાદક. એ પછી ૧૯૧૯થી અમદાવાદના ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડો સમય ‘અખંડઆનંદ’માં સંપાદક. ૧૯૩૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક.એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ આપી છે; તે પૈકી ‘પ્રમોદા અથવા દિલેર દિલારામ’ (૧૯૦૭), ‘ધારાનગરીનો મુંજ’ (૧૯૧૧), ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત’, ‘નોકરીનો ઉમેદવાર’ (૧૯૧૪), ‘કર્તવ્ય કૌમુદી’ (૧૯૧૫), ‘પાટણની પડતીનો પ્રારંભ’ (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ’ (૧૯૧૬), ‘મૂળરાજ સોલંકી’ (૧૯૨૦), ‘રૂપમતી’ (૧૯૪૧), ‘જીગર અને અમી’ (૧૯૪૪), ‘વિષચક્ર’ (૧૯૪૬), ‘કંટકછાયો પંથ’ (૧૯૬૩) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. ‘ચાંપરાજ હાંડો’ (૧૯૦૬), ‘દેવનર્તકી’ (૧૯૫૮) અને ‘સાક્ષર મહાશય’ (૧૯૬૪) જેવાં નાટકો; ‘રૂપાનો ઘંટ’ (૧૯૪૨) અને ‘વર્ષા અને બીજી વાતો’ (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહો; ચરિત્રસંગ્રહ ‘રત્નજીવનજ્યોત’ (૧૯૪૩) તથા ‘ધરતીને ખોળે’ (૧૯૪૪) અને ‘હૈયાનું ધામ’ (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથો તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા વગેરે એમનું પ્રદાન છે. આ ઉપરાંત ‘હૈયાની થાપણ’ (૧૯૫૬), ‘ભોળો ખેડૂત’ (૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે. -બળવંત જાની વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી