ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: હિમાંશી શેલત
સવિશેષ પરિચય:
હિમાંશી શેલત
શેલત હિમાંશી
(૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા’ પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આટ્રર્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.
‘અન્તરાલ’ (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.