ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: કૃષ્ણકાન્ત કડકિયા
સવિશેષ પરિચય:
કૃષ્ણકાન્ત કડકિયા
કડકિયા કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ
(૨૯-૯-૧૯૪૦) જન્મ સ્થળ : દેવગઢ બારીયા, જિ. પંચમહાલ, એમ.એ.; પીએચ.ડી. ; ડિપ્લોમાં ઈન ડ્રામા
પ્રવૃત્તિ : નિવૃત્ત અધ્યાપક : સાબરમતી આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, વિદેશ યાત્રા : ભારત અને વિદેશમાં યોજાતા ‘લોક ઉત્સવ’માં પ્રતિનિધિ તરીકે, પારિતોષિક : ભવાઈ, નટ, નર્તન, અને સંગીત; વિવેચન, ૧૯૯૪; ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો, સંશોધન, ૧૯૯૬ ગુ. સા. અકાદમી દ્વારા
પ્રકાશનો : નવલકથા : સ્વરૂપ, ૧૯૭૦; પાનમ તારાં પાણીડાં કોણ પીશે, ૧૯૯૩; નિબંધ : શર્વિલક, નાટ્ય પ્રયોગ શિલ્પની દ્રષ્ટિએ, ૧૯૭૯; વિવેચન : ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૯ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહાસિક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ખંડ-૧, ૧૯૭૮; ખંડ-૨, ૧૯૮૧; રૂપિત, ૧૯૮૨; અભિનિત, ૧૯૮૬; જસમાં : લોકનાટ્ય પ્રયોગ, ૧૯૮૮; લોકનાટ્ય-ભવાઈ, ૧૯૯૦; સંપાદન : કાવ્ય ગંગ-દ્રુમ છાયા, ૧૯૬૦; દેવદર્શન; ૨૨ નિબંધો, ૧૯૬૧; શબ્દ સિદ્ધિ, ૧૯૯૨; બકુલ જોશીપુરાનાં નાટકો, ૨૦૦૮
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.