ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: લાલજી કાનપરિયા
સવિશેષ પરિચય:
લાલજી કાનપરિયા
કાનપરિયા લાલજી મોહનલાલ
(૧૩-૮-૧૯૪૩) જન્મ સ્થળ : વિઠ્ઠલપુર, જિ. અમરેલી, એમ.એ., નિવૃત્ત અધ્યાપક, પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી.
પારિતોષિક : ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. સા. પરિષદ; શ્રી જયંત પાઠક કવિતા પુરસ્કાર; ચંદુલાલ સેલારકા પારિતોષિક; ચંદરયા ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર, સ્વ. વ્રજલાલ દવે પારિતોષિક, ૧૯૯૮, એવૉર્ડ : મેન ઓફ ધ ઈયર-૨૦૦૩, યુ.એસ.એ.; નવા ચંદ્રની કુંપળ, કાવ્યસંગ્રહ, ૧૯૯૯ને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવૉર્ડ, નડિયાદ; કવિશ્રી રમેશ પારેખ સાહિત્યરત્ન એવૉર્ડ, અમરેલી, ૨૦૦૭ દ્વારા
પ્રકાશનો : કવિતાસંગ્રહ : શમણાનાં ચિતરામણ, ૨૦૦૫; હરિના હસ્તાક્ષર, ૨૦૦૬; સૂર્ય-ચન્દ્રની સાખે, ૨૦૦૭
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.