ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: મીનું એડનવાળા
સવિશેષ પરિચય:
મીનું એડનવાળા
એડનવાળા મીનું દોરાબ
(૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટિમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા.
અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે’ (૧૯૬૯) એમણે લખેલી છે.
-પારુલ માંકડ
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.