ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: સ્વામી સચ્ચિદાનંદ
સવિશેષ પરિચય:
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સચ્ચિદાનંદ ગુરુ સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’
(૨૨-૪-૧૯૩૨) :જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે. પૂર્વાશ્રમનું નામ ત્રિવેદી નાનાલાલ મોતીલાલ. વારાસણી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય.
‘મારા અનુભવો’ (૧૯૮૫) અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ‘ભારતીય દર્શનો’ (૧૯૭૯), ‘સંસાર રામાયણ’ (૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા’ (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.