ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: ઉમર ઉઘરાતદાર
સવિશેષ પરિચય:
ઉમર ઉઘરાતદાર
ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’
(૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.એ., બી.એડ્, પત્રકાર, તંત્રી, ‘ગુજરાત ટુડે’ અમદાવાદ સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬, ધૂમકેતુ પુરસ્કાર, નડિયાદ; સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫, સંસ્કાર પુરસ્કાર, અમદાવાદ; શ્રેષ્ઠ તંત્રીલેખ એવૉર્ડ, ગાંધીનગર, ૧૯૯૪; શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર, ૧૯૯૬
પ્રકાશનો : વાર્તા સંગ્રહ : લીલોછમ સ્પર્શ, ૧૯૮૪; અટકળો દરિયો, ૨૦૦૬; સંપાદન : ગઝલના દરવાજે, ૧૯૯૮; ગઝલના ગુલમહોર, ૨૦૦૦; ગઝલના મેઘધનુષ્ય, ૨૦૦૧; મારા પ્રિય શેર, ૨૦૦૨; મારી પ્રિય વાર્તા, ૨૦૦૪; એક સો આઠ ગઝલો, ૨૦૦૬
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.