ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: ઉષા ઉપાધ્યાય
સવિશેષ પરિચય:
ઉષા ઉપાધ્યાય
ઉપાધ્યાય ઉષા ઘનશ્યામભાઈ
(૭-૬-૧૯૫૬) જન્મસ્થળ : ભાવનગર એમ. એ.; પીએચ.ડી. પ્રોફેસર અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઉપપ્રમુખ, ગુજરાતી લેખક મંડળ મસ્તીખોર મનિયો, એકાંકી, ૨૦૦૪ ગુ.સા. પરિષદ દ્વારા, વાદળી સરોવર, ૧૯૯૯; કવિતાસંગ્રહ : જળ બિલ્લોરી, ૧૯૯૮, અરુંધતીનો તારો, ૨૦૦૬; એકાંકી : મસ્તીખોર મનિયો, ૨૦૦૪; વિવેચન : ઈક્ષિત, ૧૯૯૦; સાહિત્ય સંનિધિ, ૧૯૯૮; આલોકપર્વે, ૨૦૦૫; સંપાદન : અધીત, ૧૫ થી ૧૮, ૧૯૯૨ થી ૧૯૯૫; ગુજરાતી ચયન ૧૯૯૯, ૨૦૦૦; સર્જન પ્રક્રિયા અને નારીચેતના, ૨૦૦૬; ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી); નિબંધો, ૨૦૦૬; ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ, ૨૦૦૬; શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ; રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા, ૨૦૦૭
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.