ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ
સન ૧૯૦૫થી
English
ગુજરાતી
મુખ્ય-પૃષ્ઠ
પરિષદ-વિશે
સંપર્ક
સાઈટ-મેપ
પ્રકાશન
સાહિત્યસર્જકો
સવિશેષ પરિચય
ગુજરાતી
સાહિત્યસર્જક: વઝીરુદ્દીન અલવી
સવિશેષ પરિચય:
અલવી વઝીરુદ્દીન
અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’
(૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. ‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ’ (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.
-જયંત ગાડીત
વિકીપીડિયામાં
આ માહિતી મૂકવામાં આવી છે.
નવીન શું છે
પરિષદવૃત્ત : સમાચાર
પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન
પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..
અહીંથી
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો
અહીંથી
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.