વાંચવાલાયક પુસ્તકો

સૂચિપત્ર

ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રકાશનો

પ્રકાર

શીર્ષક

પ્રકાશન સાલ

લેખન-સંપાદન

કિંમત રૂ.

  રવીન્દ્રસંચય (પ્રકીર્ણ) 2003 સં.ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ 240
  પ્રવચન-શાંતિનિકેતન 2007 રવીન્દ્રનાથ ટાગોર, અનુ.નગીનદાસ પારેખ, સં.અનિલા દલાલ 110

નવલિકા

       
  યુધિષ્ઠિર 1968 જયંતિ દલાલ 6
  પંચતંત્ર (બી.આ.) 2000 સં./અનુ.ભોગીલાલ સાંડેસરા 180

નાટક

       
  સુમનલાલ ટી.દવે 1982 સુભાષ શાહ 10
  યશવંત પંડ્યાનાં એકાંકી 2000 સં.સતીશ વ્યાસ, મીનળ દવે 140
  હાસ્યકૌતુક વ્યંગકૌતુક 2006 રવીન્દ્રનાથ ટાગોર, અનુ.રમણલાલ સોની 100

કવિતા

       
  સ્વપ્નપ્રયાણ (બી.આ.) 2000 હરિશ્ચંદ્ર ભટ્ટ 130
  સમલબારીનાં કાવ્યરત્નો(બી.આ.) 2000 કવિ મલબારી 150
  આપણી કવિતાસમૃધ્ધિ(ઉત્તરાર્ધ) 2004 સં.ચંદ્રકાન્ત ટોપીવાળા 225
  નિરંજન ભગત ઈન ઈંગલીશ 2000 અનુ.શૈલેશ પારેખ 95

વિવેચન

       
  ટ્રેજિડી:સાહિત્યમાં ને જીવનમાં 1978 ચી.ના.પટેલ 18
  શેક્સપિયર (બી.આ.) 1997 સંતપ્રસાદ ભટ્ટ 150
  મણિલાલ ન.દ્વિવેદી: ધીરુભાઈ ઠક્કર 2003 અનુ.લાભશંકર પુરોહિત 35
  યુગદ્રષ્ટા ઉમાશંકર (બી.સં.આ.) 2003 સં.ચંદ્રકાન્ત શેઠ,રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ 230
  હજારીપ્રસાદ દ્વિવેદી 2006 વિશ્વનાથપ્રસાદ તિવારી, અનુ.રજનીકાન્ત જોશી 35

ગુજરાતી સાહિત્ય

       
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-1 (બી.આ.) 2001 શોધન.સં.રમણ સોની, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 125
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-2 ખંડ-1 (બી.આ.) 2001 શોધન.સં.રમણ સોની, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 185
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-2 ખંડ-2 2004 શોધન.સં.રમણ સોની, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 130
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-3 2005 શોધન.સં.રમણ સોની, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 225
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-4 2005 શોધન.સં.રમણ સોની, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 200
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-5 2005 સં.રમેશ ર.દવે, સં.સહાય પારુલ કંદેસાઈ, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 170
  ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-6 2006 સં.રમેશ ર.દવે, સં.સહાય પારુલ કંદેસાઈ, પરામર્શન: ચિમનલાલ ત્રિવેદી 240

કોશ

       
  ગુજરાતી સાહિત્યકોશ-1 (મધ્યકાળ) 1989 સં.જયંત કોઠારી, જયન્ત ગાડીત, ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની 400
  ગુજરાતી સાહિત્યકોશ-1 (મધ્યકાળ) 1989 સં.જયંત કોઠારી, જયન્ત ગાડીત, ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની 400
  ગુજરાતી સાહિત્યકોશ-2 (અર્વાચીનકાળ) 1990 સં.ચંદ્રકાન્ત ટોપીવાળા, રમણ સોની, રમેશ ર.દવે 400
  ગુજરાતી સાહિત્યકોશ-3 (પ્રકીર્ણ) 1996 સં.ચંદ્રકાન્ત ટોપીવાળા, રમેશ ર.દવે 400

અન્ય

       
  રણજિતરામ ગદ્યસંચય-1 1982 રણજિતરામ વા. મહેતા 40
  રણજિતરામ ગદ્યસંચય-2 1982 રણજિતરામ વા. મહેતા 45
  ગાંધીજી:કેટલાક સ્વાધ્યાયલેખો 2005 નગીનદાસ પારેખ 100
  સંસ્કૃતિસંદર્ભ 2007 રઘુવીર ચૌધરી 250

બાળ સાહિત્ય

       
  સાત ચરિત્રો (ત્રી.આ.) 2003 નગીનદાસ પારેખ 50

વીસીડી VCD

       
  સર્જન અને સાહિત્ય (દસ્તાવેજી ફિલ્મ શ્રેણી) 2007 મકરન્દ દવે, રાજેન્દ્ર શાહ, મનુભાઈ પંચોળી 'દર્શક', નિ:પરેશ નાયક 60

પ્રકાશ્ય

       
  કૃષ્ણકવિતા સં.ભોળાભાઈ પટેલ, અનિલા દલાલ

 

સૂચિપત્ર - ડાઉનલોડ

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.