ગુજરાતી સાહિત્ય પરિષદ
કાર્યવાહક સમિતિ (2024-2026)
| ક્રમ | નામ | હોદ્દો |
|---|---|---|
| 1 | હર્ષદ ત્રિવેદી | પ્રમુખ |
| 2 | યોગેશ જોષી | ઉપપ્રમુખ (સ્થાનિક) |
| 3 | દર્શક આચાર્ય | ઉપપ્રમુખ (સ્થાનિક સિવાયના) |
| 4 | સમીર ભટ્ટ | મહામંત્રી |
| 5 | ભિખેશ ભટ્ટ | પ્રકાશનમંત્રી |
| 6 | ભરત મહેતા | પ્રસારમંત્રી |
| 7 | સંધ્યા ભટ્ટ | વિકાસમંત્રી |
| 8 | પરીક્ષિત જોશી | ગ્રંથાલયમંત્રી |
| 9 | સેજલ શાહ | સ્વાધ્યાયપીઠમંત્રી |
| 10 | સંજય ચૌધરી | કોષાધ્યક્ષ |
| 11 | જનક રાવલ | સામાન્ય સભ્ય |
| 12 | જ્યોતીન્દ્ર પંચોલી | સામાન્ય સભ્ય |
| 13 | કિરીટ દૂધાત | સામાન્ય સભ્ય |
| 14 | દાન વાધેલા | સામાન્ય સભ્ય |
| 15 | શિશિર રામાવત | સામાન્ય સભ્ય |
| 16 | જયદેવ શુક્લ | સામાન્ય સભ્ય |
| 17 | બકુલ ટેલર | સામાન્ય સભ્ય |
| 18 | રઘુવીર ચૌધરી | ટ્રસ્ટી |
| 19 | પ્રફુલ્લભાઈ અનુભાઈ | ટ્રસ્ટી |
| 20 | રૂપલ મહેતા | ટ્રસ્ટી |
| 21 | પાવન બકેરી | ટ્રસ્ટી |
| 22 | હર્ષ બ્રહ્મભટ્ટ | ટ્રસ્ટી |
| 23 | સંવેગ લાલભાઈ | ટ્રસ્ટી |
| 24 | મધુકર પારેખ | ટ્રસ્ટી |
| 25 | પ્રકાશ ન. શાહ | ભૂતપૂર્વ પ્રમુખ |
| 26 | સિતાંશુ યશશ્ચંદ્ર | ભૂતપૂર્વ પ્રમુખ |