પારિતોષિકો

પારિતોષિકો

પારિતોષિકો :

ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો
૨૦૧૬ અને ૨૦૧૭નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી નીચે પ્રમાણેનાં પારિતોષિકો એનાયત કરવામાં આવશે. સર્વ લેખકો અને પ્રકાશકોને ૩૦-૬-૨૦૧૮ સુધીમાં દરેક પુસ્તકની બે નકલો, કયા પારિતોષિક માટે છે તે વિગત પુસ્તકના પહેલા પાના પર દર્શાવીને પરિષદ કાર્યાલય પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.

ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો - વિશે (૨૦૧૮)

ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો ૨૦૧૪ - ૨૦૧૫

ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો ૨૦૧૩ - ૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો જ્ઞાનસત્ર ૨૦૧૪

ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો ૨૦૧૨ - ૨૦૧૩

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.