શ્રદ્ધાંજલિ

અવસાન પામેલા સાહિત્યકારોને ગુજરાતી સાહિત્ય પરિષદ પરિવાર શ્રદ્ધાંજલિ આપે છે.

 

1. ઇન્દુકુમાર જાની

 

2. કનુભાઈ યોગી

 

3. ખલીલ ધનતેજવી

 

4. ગીતા નાયક

 

5. જગદીપ ઉપાધ્યાય

 

6. નલિન રાવલ

 

7. પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’

 

8. ફિલીપ ક્લાર્ક

 

9. બેન્ય્રાઝ ધ્રોલવી

 

10. રિષભ મહેતા

 

11. સુધીર દેસાઈ

 

12. સુમંત રાવલ

 

13. નસીર ઇસ્માઈલ

શબ્દસ્મરણાંજલિ – ઝૂમ સભામાં દાખલ થવાની લિંક ગુજરાતી સાહિત્ય પરિષદ યોજિત શબ્દ સ્મરણાંજલિ રવિવાર, તા. ૩૦ મે, ૨૦૨૧ – સવારે ૧૦.૩૦ ક.

https://us02web.zoom.us/j/83729718706