સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)
સદીપર્યંત...
સાહિત્યનું સંવર્ધન
- ૧૯૦૫માં પ્રારંભ
રણજિતરામના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી શુભશરૂઆત
- પ્રથમ પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી - સરસ્વતીચંદ્રના સર્જક
- ૧૯૨૦માં રવીન્દ્રનાથ ટાગોરની વિશિષ્ટ ઉપસ્થિતિ
દ
- ૧૯૨૮થી ૧૯૫૫: શ્રી કનૈયાલાલ મુનશીએ સુકાન સંભાળ્યું.
- ૧૯૩૬માં મહાત્મા ગાંધીપ્રમુખપદે
- ૧૯૫૫માં ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકારો દ્વારા પરિષદ દ્વિજત્વ પામી
- ૧૯૫૮માં નવા બંધારણ અનુસાર પ્રથમ સંમેલન, અમદાવાદ
- ૧૯૭૫ પ્રવૃત્તિનો વિસ્તાર
- ૧૯૮૦-૮૧ પરિષદભવન. નિર્માણ.
- ૧૯૮૧ પછી વિવિધ ઘટકોનું આયોજન
- ૧૯૮૧ પછી ક.લા.સ્વાધ્યાયમંદિરનો આરંભ
રણજિતરામના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી શુભશરૂઆત
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.