૨૭મું જ્ઞાનસત્ર |
સમાચાર:નર્મદની ભૂમિ પર પરિષદનું ૨૭મું જ્ઞાનસત્ર જ્યારે મળે છે, ત્યારે પ્રત્યેક ભાષા, સાહિત્ય, સંસ્કૃતિપ્રેમીએ ત્રણ પ્રસંગો ફરીથી યાદ કરવા જોઈએ. આશરે ત્રણસો વર્ષ પહેલાં કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાની... |
ખોવાયા છે બળકટ શબ્દો |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: મારી નવલકથા અખબારમાં ક્રમશ: પ્રગટ થતી હતી. પ્રકરણ પ્રેસમાં જતું હોય ત્યારે રાતની ફરજ પરના પરિચિત પત્રકાર ભાઈ મને ઘણીવાર ફોન કરે: વર્ષાબહેન, તમે એક જગ્યાએ મનની ભોગળ લખ્યું છે, તો ભોગળ એટલે શું? ... |
પુસ્તક: મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર |
લે.ધીરુ પરીખ: ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠ અંતર્ગત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના અભ્યાસી વિદ્વાન
શ્રી ધીરુ પરીખે મધ્યકાલીન સાહિત્યના આધારે તેનું કાવ્યશાસ્ત્ર અહીં રજૂ
કર્યું છે. મધ્યકાલીન કાવ્યશાસ્ત્રનું આ ગુજરાતી સાહિત્યમાં
પહેલું પ્રકાશન છે. |
આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે.
Jan01-13:This e-newsletter is published for
Gujarati Sahitya Parishad and it can be viewed online from here.
ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad |
|