માતૃભાષાપ્રબોધ

પ્રકાશન : માતૃભાષાપ્રબોધમાતૃભાષા સંવર્ધન કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૧ ફેબ્રુઆરી 'વિશ્વ માતૃભાષા દિન'ના રોજ 'માતૃભાષાપ્રબોધ' ત્રૈમાસિકનું વિમોચન થયું. જેની વિગતો નીચે પ્રમાણે છે.

'માતૃભાષાપ્રબોધ' : સં. પિંકી યજ્ઞેશ પંડ્યા
વાર્ષિક લવાજમ: ૬૦/- રૂપિયા
છૂટક નકલ: ૧૦/- રૂપિયા

‘માતૃભાષાપ્રબોધ’નું લવાજમ ભરવા અથવા નકલ મેળવવા માટે :
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યાલયનો સંપર્ક કરવો.

ઈમેલ : matrubhasagsp@gmail.com, gspamd@vsnl.net

માતૃભાષાપ્રબોધ : ત્રૈમાસિક પત્રિકા

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.