લાઈબ્રેરી - ગ્રંથાલય

જાહેર ગ્રંથાલય

 

 • જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય
  • ચી.મ.ગ્રંથાલય - ફેસબુક પર

  • ચી.મ.ગ્રંથાલયની સ્થાપના : ૧૭-૦૩-૧૯૮૦

  • ચી.મ.ગ્રંથાલય - પ્રવેશ (લોગ ઇન)

  • ૧૭-૦૩-૨૦૧૮: ચી.મ.ગ્રંથાલય ૩૯મા સ્થાપનાદિન નિમિત્તે

  • પુસ્તકોની સંખ્યા:
   • ૮૦ હજાર થી ય વધુ પુસ્તકો ઉપલબ્ધ
   • ચી.મ.ગ્રંથાલય: ૪૯૫૮૭ (ફેબ્રુઆરી ૨૦૦૬)
   • રા.વિ.પાઠક ગ્રંથાલય: ૩૭૪૯(ફેબ્રુઆરી ૨૦૦૬)
   • શ્રી નિરંજન ભગત ગ્રંથસંચય: ૧૦ કબાટો ભરેલા પુસ્તકો ભેટ
   • હસ્તપ્રતોની સંખ્યા: ૨૫૦
   • દુર્લભ પુસ્તકો: ૧૪૫૦
  • સામયિકોની સંખ્યા:
   • લવાજમો: ૧૨ દૈનિકપત્રો, ૩૧ સામયિકો
   • ભેટ: ૧૫૮ સામયિકો (પત્રિકાઓ)
  • વાચનની સુવિધા
   • કુલ વિસ્તાર: ૩૪૫૦ ચો.મીટર
   • રવિવારે પણ સેવા ઉપલબ્ધ
  • વાચકોની સંખ્યા: ૧૩૦૦


  • સરેરાશ દરરોજ મુલાકાત લેતા વાચકો: ૫૦


  • લાઈબ્રેરીની કુલ વાચક સભ્યસંખ્યા: આજીવન સભ્યો ઉપરાંત ૩૦૦


  • પુસ્તકો રિન્યુ કરાવવા માટે આ એડ્રેસ પર ઈમેલ કરવી.
  • પ્રાદેશિક પુસ્તકાલયો સાથે સંપર્ક

   

   


  વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.