ચૂંટણી

ચૂંટણી

જાન્યુઆરી-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૬

 
ચૂંટણી: વર્ષ ૨૦૨૪-૨૦૨૬
ઉપ-પ્રમુખની ચૂંટણી (સ્થાનિક)
કાર્યવાહક સમિતિ ચૂંટણી પરિણામ
કાર્યવાહક સમિતિ ચૂંટણી પરિણામ (સામાન્ય સભ્ય)
કાર્યવાહક સમિતિના હોદ્દા માટે બિનહરીફ ઉમેદવારો
કાર્યવાહક સમિતિના હોદ્દા માટેના ઉમેદવારો
કાર્યવાહક સમિતિના હોદ્દા માટેની ચૂંટણીનાં આવેલાં ઉમેદવારીપત્રો
કાર્યવાહક સમિતિ -ચૂંટણી વિશે
મધ્યસ્થ વિજેતાઓ
મત ગણતરી
પરિષદના મતદારોને એક નમ્ર અપીલ...

આપ સૌ જાણો છો કે આગામી વર્ષ 24-26ના સમયગાળા માટે પ્રમુખ અને મધ્યસ્થ ચાલીસ સદસ્યોની ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે.
મતપત્રક મોકલી આપેલ છે.
આપને મતપત્રક મળી ગયા હશે.
હજુ જો ન મળ્યા હોય તો તત્કાળ પરિષદનાં કાર્યાલય પર એક ફોન કરી મદદનીશ ચુંટણી અધિકારી ઈતુભાઈ કુરકુટિયા (૯૭૧૪૬૪૦૧૫૬) કે કાર્યાલય અધિક્ષક ભાવસારભાઈને(૯૭૭૩૨૨૨૪૨૫) જણાવશો તો તત્કાળ મોકલી આપવામાં આવશે.
હજુ દસ દિવસ છે. મતપત્રક પરત મોકલવાની આખરી તારીખ 4.11.2023 છે.
જે મિત્રોને મતપત્રક મળી ગયું છે તેઓ તત્કાળ મતદાન કરી મતપત્રક પરત મોકલી આપે તેવી નમ્ર વિનંતી.
આપનો મત ગુજરાતી સાહિત્ય પરિષદ તરફની અને સાહિત્ય તત્વ તરફની આપની પ્રીતિનો પરિચાયક બનશે...

સમીર ભટ્ટ
વિષય : ગુજરાતી સાહિત્ય પરિષદની ચુંટણી અંગે.

હાલમાં ચુંટણી પ્રક્રિયાના ભાગ રૂપે મતદારયાદી પ્રમાણે આવશ્યક મતપત્ર મોકલવાની કાર્યવાહી પૂરી થવામાં છે. કેટલાક અધિકૃત આજીવન સભ્ય તરફથી મતપત્ર ન મળ્યાની રજૂઆત કરવામાં આવી રહેલ છે. તેઓની રજૂઆત ચકાસીને તેઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ફરી મતપત્ર મોકલવાની કાર્યવાહી પણ ચાલુ છે. આ મતપત્ર મોકલવા સાથે નીચે મુજબની વિનંતી કરવામાં આવી છે.

આદ.આજીવન સભ્યશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ.
વિષય :- સાહિત્ય પરિષદની ચુંટણી અંગે.
ઉપરોક્ત વિષયે આપના તરફથી મતપત્રક મળ્યું નથી તેવી રજૂઆત થયેલ છે. આપનું મતપત્રક નંદન કુરિયર દ્વારા મોકલવામાં આવેલ છે. આજ સુધી કુરિયર તરફથી આ કવર પરત મળેલ નથી તેમ છતાં જાગૃત મતદાર તરીકે મતદાન કરવામાંથી વંચિત ન રહી જાવ તે માટે (ડુપ્લીકેટ) મતપત્રક મોકલેલ છે. આ મતપત્રક મળે તે પહેલા કુરિયર દ્વારા અગાઉનું મતપત્રક મોકલવામાં આવેલ છે તે મળી ગયું હોય તો મતદાન માટે તેનો ઉપયોગ કરવા વિનંતી. આપને મોકલવામાં આવેલ બન્ને મતપત્રકમાંથી કોઈપણ એક મતપત્રક માન્ય રહેશે.
આભાર.
પ્રવીણ ત્રિવેદી
(આઈ. એ.એસ.નિવૃત્ત)
ચુંટણી અધિકારી

 
સ્પષ્ટીકરણ
સવર્ધક-દાતા
મધ્યસ્થ ઉમેદવારોની યાદી
પ્રમુખપદ માટે ઉમેદવારો
સભ્યસંસ્થા
ચૂંટણીની માહિતી
ચૂંટણી માટે - Video

 

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.