ઇ-ન્યુઝલેટર

નિમંત્રણ: ૨૫/૦૬/૨૦૦૮

'સુન્દરમ્'ની કવિતા પર વ્યાખ્યાન


સુજ્ઞશ્રી,
કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી અને સુન્દરમ્ ની જન્મશતાબ્દી નિમિત્તે સુન્દરમ્ ની કવિતા પર ડૉ.ચન્દ્રકાન્ત શેઠના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

તારીખ: ૨૫ જૂન ૨૦૦૮ બુધવાર, સમય: સાંજે ૬:૩૦ વાગ્યે
સ્થળ: વિશ્વકવિતા કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, અમદાવાદ ૩૮૦ ૦૦૯

- ટ્રસ્ટીઓ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.