ઇ-ન્યુઝલેટર

૧૭-૧-૨૦૦૯

વક્તવ્ય: શ્રી ધીરુ પરીખ



સુજ્ઞશ્રી,
પરિષદ અંતર્ગત શ્રી જયંતિ એમ.દલાલ ષષ્ઠિપૂર્તિ ફાઉન્ડેશનના ઉપક્રમે શ્રી ધીરુ પરીખ શ્રી જય ગજ્જર લિખિત 'પથ્થર થર થર ધ્રુજે' (The Shuddering Stones) રચના પર વક્તવ્ય આપશે.
સૌને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

સ્થળ: ગોવર્ધન સ્મૃતિમંદિર, પરિષદ ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ,
તારીખ અને સમય: તા.૧૭-૧-૨૦૦૯, સાંજે ૬.૦ કલાકે

મનસુખ સલ્લા, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે
મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ

શ્રી જયંતિ એમ.દલાલ
ષષ્ઠિપૂર્તિ ફાઉન્ડેશન

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.