ઇ-ન્યુઝલેટર

૨૭-૨-૨૦૦૯

બાળવિભાગ કાર્યક્રમ



સુજ્ઞશ્રી,
બાળકોનાં વિકાસ માટે ગુજરાતી ભાષાને વેગ મળે તેવા આશયથી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મં.ગ્રંથાલયમાં બાળવિભાગ દ્વારા બાળકો પુસ્તક વાંચન કરે અને તેનો સાર કહે, તેમના ગમતાં પુસ્તક વિશે વાત કરે એવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપનો સહકાર હંમેશાં મળ્યો છે તેમ આજે પણ મળશે તેવી આશા છે.

તા.૨૭-૨-૨૦૦૯ ના રોજ સાંજે ૪ વાગે
અતિથિવિશેષ: શ્રી પ્રિયવદનભાઈ રાંદેરિયા

મનસુખ સલ્લા, અનિલા દલાલ, ભારતી ર.દવે, રાજેન્દ્ર પટેલ
ચી.મં.ગ્રંથાલય: ગંગારામ વાઘેલા, દીપ્તી શાહ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.