ઇ-ન્યુઝલેટર

જૂન ૨૦૧૦

'વાંચે ગુજરાત' અંતર્ગત 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપ



સુજ્ઞશ્રી,
વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત 'મને ગમતું પુસ્તક' અંગેનો વાર્તાલાપ યોજવાની જવાબદારી ગુજરાતી સાહિત્ય પરિષદે લીધી છે. આ વાર્તાલાપ તા.૩થી ૧૦મી જુલાઈ ૨૦૧૦ સુધીમાં ગોઠવવા વિનંતી.
આ કાર્યક્રમનો શુભારંભ શ્રી ગુણવંત શાહના 'મને ગમતું પુસ્તક' વાર્તાલાપથી થશે. તા.૩જી જુલાઈના રોજ સાંજે ૬.૦ કલાકે પરિષદમાં ઉપરોક્ત વક્તવ્ય ગોઠવવામાં આવ્યું છે. ત્યારથી સમગ્ર ગુજરાતમાં એક અઠવાડિયામાં વિવિધ સ્થળે અને સમયે કુલ ૧૫૦ વાર્તાલાપો ગોઠવાશે.
આપનો ખૂબ ખૂબ આભાર...
રાજેન્દ્ર પટેલ
મહામંત્રી
ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.