ઇ-ન્યુઝલેટર

જાન્યુઆરી ૨૦૧૧

સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી: આઠમું વ્યાખ્યાન




સુજ્ઞશ્રી,

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે. સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે. આ શ્રેણીનું આઠમું વ્યાખ્યાન નીચે પ્રમાણે છે:

વિષય: પૂર્વ-પશ્ચિમ સાહિત્યવિચાર
વક્તા: ડૉ.એ.કે.સીંઘ
તારીખ: ૨૦ જાન્યુઆરી, ૨૦૧૧
સમય: સાંજે ૫.૦ કલાકે
સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ

પારૂલ કંદર્પ દેસાઈ
કાર્યકારી નિયામક
ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.