ઇ-ન્યુઝલેટર

માર્ચ ૨૫ ૨૦૧૧

'પરસ્પર' - રસિકજનો માટે એક ફોરમ




માર્ચ ૨૫ ૨૦૧૧: "વેઈટીંગ ફોર ગોદો" - સેમ્યુઅએલ બેકેટનું નાટક - ડૉ.સુમન શાહ

'પરસ્પર': સેપ્ટ યુનિવર્સિટી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ

અમદાવાદ તેની વિદ્યાકીય અને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે જાણીતું શહેર છે. હમણાં હમણાં જ્યાં રસિકજનો ભેગાં મળીને કલા-કૃતિઓને તેનાં દરેક સ્વરૂપમાં માણે - આસ્વાદે અને પોતાનો ઉલ્લાસ બીજી સમાન રસ ધરાવતી વ્યક્તિઓ સાથે વહેંચે એવા એક ફોરમની જરૂરિયાત અનુભવાય છે. એમ પણ લાગવા માંડ્યું છે કે આવું એક આવકાર્ય ફોરમ અન્ય રસ ધરાવતી વ્યક્તિઓ માટે એક તક ઊભી કરે, વિશેષે કરીને યુવાપેઢી માટે, જેથી તેઓ પણ આવી કૃતિઓથી પરિચિત થાય. આમ રસને માણવા, વહેંચવા અને સર્જવા એક મંચ ઊભો કરવા સેપ્ટ યુનિવર્સિટી, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં આવા ફોરમ ‘પરસ્પર’ની ઘોષણા કરે છે.

વધુ માહિતી: 'પરસ્પર'

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.