ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા

કાર્યશાળા

 

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું હતું. જેની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨થી થઈ હતી.

આ કાર્યશાળા આપ ઓનલાઇન પણ માણી શકો છો :


 

- સંયોજક: રૂપલ મહેતા

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.