માર્ગદર્શન

નવોદિત સર્જકો

કાવ્ય પાઠશાળા

 

કાવ્ય પાઠશાળા: તા.૫-૭. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત એની સરૈયા લેખિકાપ્રોત્સાહન નિધિ અંતર્ગત શ્રી યોગેશ જોશી, શ્રી પ્રફુલ્લ રાવલ અને શ્રી પારુલ કંદર્પ દેસાઈના માર્ગદર્શનમાં તા.૫-૭-૨૦૧૬ને મંગળવારના રોજ બપોરે ૩ થી ૫ દરમિયાન કાવ્ય પાઠશાળા ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં બહેનોનાં અપ્રકાશિત કાવ્યોનું પઠન અને ચર્ચા થશે.

દરેક બહેનોને નમ્ર વિનંતી કે કાવ્યશિબિરમાં આવો અને આપના પરિચયમાં હોય તે લેખન કરતી, લેખન-વાંચનમાં રસ ધરાવતી બહેનોને પણ સાથે લેતા આવશો.

ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, નદીકિનારે, અમદાવાદ - ૩૮૦૦૦૯.

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.