નાટ્યપરિક્રમા

નાટ્યપરિક્રમા



નાટ્યપરિક્રમા

વિશ્વરંગભૂમિદિન ૨૭ માર્ચ, ૨૦૧૧થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'પાક્ષિકી' અને 'જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન'ના સંયુક્ત ઉપક્રમે નાટ્યવાંચન, નાટ્યતાલીમ, નાટ્યમંચન, નાટ્યવ્યાખ્યાનના વિવિધ કાર્યક્રમોનો આરંભ 'નાટ્યપરિક્રમા'માં કરીએ છીએ. આપને હાર્દિક આમંત્રણ.

ઉદઘાટક: ડૉ.સતીશ વ્યાસ
પડાવ: ૧ - વાચિકમ
જાણીતા સ્ત્રી-પુરુષ પાત્રોના હૃદયમંથનને રજૂ કરતી એકોક્તિઓ

પાત્રો: મંથરા, ચિત્રાંગદા, કુંતી, મદિરા, રાજુ, સંતુ રંગીલી

લેખકો: ઉમાશંકર જોશી, રવીન્દ્રનાથ ટાગોર, મનુભાઈ પંચોળી, 'દર્શક', ચંદ્રવદન ચી. મહેતા, પન્નાલાલ પટેલ, મધુ રાય

કલાકારો: રક્ષા નાયક, ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી, અભિનય બંકર, આરતી પટેલ, તરુણા દિક્ષીત, હિરેન પટેલ, અદિતી દેસાઈ, અંકિત અરોરા, ભાર્ગવ પુરોહિત, મિત્રો

સમય: ૨૭ માર્ચ ૨૦૧૧, રવિવાર સાંજે ૬.૦ થી ૭.૩૦

સ્થળ: ગમેઘાણી પ્રાંગણ, ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધનભવન, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની પાછળ, આશ્રમ રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૯ ગુજરાત
ટેલી: +૯૧(૭૯) ૨૬૫૮ ૭૯૪૭

અદિતી દેસાઈ
રક્ષા નાયક
જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન

રાજેન્દ્ર પટેલ
પારુલ કંદર્પ દેસાઈ
સંયોજકો, પાક્ષિકી , ગુજરાતી સાહિત્ય પરિષદ



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.