સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી

સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણીસાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.

શ્રેણી ક્રમાંક તારીખ વક્તા વિષય વધુ માહિતી માટે પરબ
૪-૨-૨૦૧૦ ડો.ચંદ્રકાન્ત ટોપીવાલા રસસિદ્ધાંત અને અભિગ્રહણ સિદ્ધાંત (રિસેપ્શન થિયરી) પરબ માર્ચ ૨૦૧૦
૨૫-૨-૨૦૧૦ ડો.સુમન શાહ સાહિત્ય સિધ્ધાંતના સ્વરૂપની વિચારણા પરબ એપ્રિલ ૨૦૧૦
૧-૪-૨૦૧૦ શ્રી વિજય પંડ્યા ભરત અને એરિસ્ટોટલ : નાટ્યરૂપની વિભાવના પરબ મે ૨૦૧૦
૧૫-૭-૨૦૧૦ શ્રી શિરીષ પંચાલ રસપ્રતીતિનાં વિઘ્નો પૂર્વ અને પશ્ચિમમાં પરબ ઓગસ્ટ ૨૦૧૦
૩૧-૮-૨૦૧૦ ડો.અજિત ઠાકોર વક્રોક્તિસિદ્ધાંત અને શૈલીવિજ્ઞાન પરબ ઓક્ટોબર ૨૦૧૦
૧૫-૧૦-૨૦૧૦ ડો.મહેશ ચંપકલાલ સંસ્કૃત રંગભૂમિ અને ગ્રીક થિયેટર પરબ ડિસેમ્બર ૨૦૧૦
૯-૧૨-૨૦૧૦ ડો.યોગેન્દ્ર વ્યાસ સંસ્કૃત શબ્દશક્તિઓ અને પાશ્ચાત્ય શબ્દાર્થવિચાર પરબ જાન્યુઆરી ૨૦૧૧વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.