પરિષદના પ્રમુખોની યાદી
૧૯૦૫ થી વર્તમાન
પ્રમુખશ્રીનો પરિચય
વર્તમાન પ્રમુખ: શ્રી હર્ષદ ત્રિવેદી (વર્ષ ૨૦૨૪ - ૨૦૨૬)
- પ્રકાશ ન. શાહ (વર્ષ ૨૦૨૧ - ૨૦૨૩)
- સિતાંશુ યશશ્ચંદ્ર (સિકંદરાબાદ, ૨૦૧૭)
- ચન્દ્રકાન્ત ટોપીવાળા(ભુજ, ૨૦૧૫)
- ધીરુભાઈ પરીખ(આણંદ, ૨૦૧૩)
- વર્ષાબેન અડાલજા( - , ૨૦૧૨)
- ભોળાભાઈ પટેલ(જૂનાગઢ, ૨૦૧૧)
- ભગવતીકુમાર શર્મા(નવસારી, ૨૦૦૯)
- નારાયણ દેસાઈ(ગાંધીનગર, ૨૦૦૭)
- કુમારપાળ દેસાઈ (-, ૨૦૦૬)
- બકુલ ત્રિપાઠી (મુંબઈ, ૨૦૦૫)
- ધીરુબેન પટેલ (મહુવા, ૨૦૦૩)
- રઘુવીર ચૌધરી (પાટણ, ૨૦૦૧)
- ધીરુભાઈ ઠાકર (વિસનગર, ૧૯૯૯)
- નિરંજન ભગત (વડોદરા, ૧૯૯૭)
- વિનોદ ભટ્ટ (જામનગર, ૧૯૯૫)
- રાજેન્દ્ર શાહ (કોલકત્તા, ૧૯૯૩)
- ઉશનસ્ (કોઈમ્બતૂર, ૧૯૯૧)
- જયન્ત પાઠક (રાજકોટ, ૧૯૮૯)
- ભોગીલાલ સાંડેસરા (મુંબઈ, ૧૯૮૭)
- કે.કા.શાસ્ત્રી (પૂણે, ૧૯૮૫)
- યશવંત શુક્લ (સુરત, ૧૯૮૩)
- મનુભાઈ પંચોળી 'દર્શક'(હૈદરાબાદ, ૧૯૮૧)
- અનંતરાય મ. રાવળ (વડોદરા, ૧૯૭૯)
- ચંદ્રવદન ચી. મહેતા (કલ્યાણ, ૧૯૭૮)
- રામપ્રસાદ બક્ષી (પોરબંદર, ૧૯૭૬)
- ગુલાબદાસ બ્રોકર (વલ્લભવિદ્યાનગર, ૧૯૭૪)
- સર્વશ્રીઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'(ચેન્નાઈ, ૧૯૭૨)
- ત્રિભુવનદાસ લુહાર 'સુન્દરમ્ '(જૂનાગઢ, ૧૯૭૦)
- ઉમાશંકર જોશી (દિલ્હી, ૧૯૬૮)
- જ્યોતીન્દ્ર હ. દવે (સુરત, ૧૯૬૬)
- રસિકલાલ છો. પરીખ (મુંબઈ, ૧૯૬૪)
- વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી (કોલકત્તા, ૧૯૬૧)
- કાકાસાહેબ કાલેલકર (અમદાવાદ, ૧૯૫૯)
- કનૈયાલાલ મા. મુનશી (નડિયાદ, ૧૯૫૫)
- હરસિધ્ધભાઈ વ. દિવેટિયા (નવસારી, ૧૯૫૨)
- કનૈયાલાલ મા. મુનશી (નડિયાદ, ૧૯૪૯)
- રામનારાયણ વિ. પાઠક (રાજકોટ, ૧૯૪૬)
- વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (વડોદરા, ૧૯૪૩)
- અરદેશર ફરામજી ખબરદાર (મુંબઈ, ૧૯૪૧)
- કનૈયાલાલ માણેકલાલ મુનશી (કરાંચી, ૧૯૩૭)
- મોહનદાસ કરમચંદ ગાંધી (અમદાવાદ, ૧૯૩૬)
- કૃષ્ણલાલ મો. ઝવેરી (લાઠી, ૧૯૩૧)
- ભુલાભાઈ જીવણજી દેસાઈ (નડિયાદ, ૧૯૩૧)
- આનંદશંકર બા. ધ્રુવ (નડિયાદ, ૧૯૨૮)
- રમણભાઈ મ. નીલકંઠ (મુંબઈ, ૧૯૨૬)
- કમળાશંકર પ્રા. ત્રિવેદી (ભાવનગર, ૧૯૨૪)
- હરગોવિંદ દ્વા. કાંટાવાળા (અમદાવાદ, ૧૯૨૦)
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (સુરત, ૧૯૧૫)
- રણછોડલાલ ઉદયરામ દવે (વડોદરા, ૧૯૨૧)
- અંબાલાલ સા. દેસાઈ (રાજકોટ, ૧૯૦૯)
- કેશવલાલ હ. ધ્રુવ (મુંબઈ, ૧૯૦૭)
- ગોવર્ધનરામ મા. ત્રિપાઠી (અમદાવાદ, ૧૯૦૫)
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.