સ્વાગત
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૪મું જ્ઞાનસત્ર, ૫-૬-૭-૮ ડિસેમ્બર - ૨૦૨૪, મહુવા (જિ.ભાવનગર)સમાચાર
વિભાગ
પ્રવૃત્તિ વિભાગ
રવીન્દ્રભવન
ગુજરાતી ભાષા
માતૃભાષા
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-વર્તમાન
વર્તમાન પ્રમુખ: શ્રી
શ્રી હર્ષદ ત્રિવેદી (વર્ષ ૨૦૨૪ - ૨૦૨૬)
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ
ઓડિયો વિડિયો આર્કાઈવ્ઝ
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››